બ્રેકોન બ્રેવિકોર્નિસ નાળિયેરીની કાળા ‘માથાવાળી ઈયળનું પરજીવીકરણ કરે છે. સામાન્ય રીતે બ્રેકોનીડ “ભમરી ઘેરા રંગની અને બે જોડી અધપારદર્શક પાંખોવાળી હોય છે. તેની અપરિપક્વ અવસ્થાએ તેને ઓળખવી મુશ્કેલ છે. તેનાં બાહ્ય કોશેટા દેખતે કીટકના ઇંડાને મળતાં આવે છે પરતુ રેશમી હોય છે. તે વિભિન્ન પ્રકારના કોટકોનું પરજીવીકરણ કરે છે. કેટલીક પ્રજાતિ કોટકના અંદરના ભાગે હુમલો […]
Social Plugin