આજે માહિતીનો આધુનિક યુગ છે ત્યારે આપણી પાસે સાચી ખોટી માહિતીનો ધોધ વહી રહ્યો છે વોટ્સઅપ યુનિવર્સીટીમાં આવતા ગતકડાં ક્યારેક સાચા બીજ અને સાચી જંતુનાશક કે સાચી સમજણથી વંચિત રાખી દે છે. વાંચેલું આપનાવવાની લાલચ અને  ઉતાવળ કરાવે તેવા વોટ્સેપનો પાર નથી  એટલે અમુક આપણ ને નિર્ણયો ખોટા લેવડાવે પછી આપણને પસ્તાવાનો સમય  આપે છે […]