● આગલા પાકના અવશેષોને જમીનમાં દાબી દેવાથી બધા જ પોષકતત્ત્વો લાંબા ગાળા સુધી પાકને પ્રાપ્ત થતા રહેશે. આ ઉપરાંત નીંદણનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં, જમીનમાં ભેજ લાંબો સમય જળવાઈ રહૈશે, જેથી પિયત ઓછું આપવું પડશે, રોગ અને જીવાતનો ઉપદ્રવ નહિવત થઈ જશે અને ધોવાણ પણ અટકી જશે. ● પાક સંરક્ષણ માટે બીજામૃત, જીવામૃત, અગ્નિઅસ્ત્ર જેવા […]