આંબાની, કેસર જાતનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૫૦% ફૂલ ધારણની અવસ્થાએ ૧૦ લિટર પાણીમાં ૧૨ ગ્રામ બોરીક એસિડ એકલું અથવા ૩૬ ગ્રામ કેલ્શિયમ નાઈટ્રેટ સાથે મિશ્ર કરી છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન મળેછે. તે સિવાય વધુ ઉત્પાદન મેળવવા ૧% પોટેશિયમ ડાયહાઈડ્રોજન ફોસ્ફેટ (KH,PO4) એકલું અથવા ૧% પોટેશિયમ નાઈટ્રેટ (KNO3) સાથે મિશ્રમ કરી […]