આપણે ગાય રાખીયે પણ ગાયને સારું ઘાસ ખવડાવતા નથી , ગાય નું પેટ ભરાય પણ પોષણ મળે છે કે કેમ ? તેનો વિચારજ કરતા નથી . ગાયનું પેટ ભરાય એટલે ઝીંઝવો જેવું ન ભાવે તેવું ઘાસ ખવડાવીએ છીએ , પશુ કહેતું નથી કે એલા હું તમને દૂધ આપું , સારી બળદોની ઓલાદ આપું અને આ […]