હેક્ટર દીઠ એક પ્રકાશપિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો ખેતરની ફરતે થોડા થોડા અંતરે ટ્રેપ ક્રોપ તરીકે વાવેલા દિવેલાના છોડ ઉપર માદા ફૂદી ઈંડાં મૂકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ કરવો. ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૮ થી ૧૦ ની સંખ્યામાં ગોઠવવા અને તેમાં પકડાયેલા નર ફૂદાનો નાશ કરવો. બેસીલસ થુરીન્જીન્સીસ […]