બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ છંટકાવ કરવો.  ૨૦ ઈસી 30  મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6  મિ.લી.અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી 6  મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી 8  મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 8  ગ્રામ 15  લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના […]