બ્યૂ્વેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૩૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી.અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૬ મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી ૮ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના […]