મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું મેળાના દરવાજે બધા છુટ્ટા એક ટુકડી મશીનરીના સ્ટોલની માહિતી મેળવે તો બીજી પ્રાકૃતિક ખેતીની, ત્રીજી ટુકડી વળી હવામાન યંત્રો, ડ્રોન સેવા આપણા ગામડે કેવી […]