મૂળ અને વનસ્પતિ ધર આંગણાના ફૂલ છોડ હોય/ સીમમાં હવા સાથે વાતો કરતા વૃક્ષો હોય કે ખેતરમાં લહેરાતો ઊભો મોલ હોય, આ બધી વનસ્પતિ મૂળ વગર જમીન પર ટકી શકે ખરી ? મૂળ વગરના છોડ કે વૃક્ષ તમે જોયા છે ? નથી જોયા, ખરુ ને ? હકીકતમાં મૂળ તો જમીનમાં ફેલાય છે અને આપણે તો […]