કીવી એ પરદેશી ફળ છે, જે પૂર્વ એશિયાના ચીન અતે તાઈવાનનું વતની છે. તે “ચાઈનીઝ ગુઝબેરી’ તરીકે પણ ઓળખાય છે. તેની વેપારી ધોરણે ન્યૂઝીલેન્ડ અને અમેરિકાના કેલિફોર્નિયા વિસ્તારમાં ખેતી થાય છે. તેની જાતોમાં ગોલ્ડન કીવી, ચાઈનીઝ એગ ગુઝબેરી, સિલ્વર વાઈન, પર્પલ કીવી અને કોલ્ડ હાર્ડીનો સમાવેશ થાય છે. પપૈયાની માફક કીવી પણ કુદરતી રીતે ફોલેટ, […]