આજે ખેતી કરનાર વિચાર કરે છે કે નફો કેમ મળે ? ખેતી પરવડતી નથી એવું પણ કોઈ કહે . ખેતી માં બદલાવ લાવે છે તે કમાય છે . રોજ ખેતરમાં આંટો મારે અને ખેતીને ધંધો સમજે અને પછી વિચારે કે આજની ખેતીની શી સમશ્યા છે ? તેનો વિચાર કરે અને તેનું નિરાકરણ કરે તો કંઈક […]