રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૩૦ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૯ ઓડી ૨૫ મિ.લી. અથવા સ્પાયરોમેસીકેન રર.૯ એસસી ૨૦ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ રપ ડબલ્યૂજી ૬ ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણીમાં […]