આ રોગની શરૂઆતમાં પાન ઉપર પાણી પોરાં ટપકાં થાય છે. જે તારા આકારના સફેદ ટપકાંમાં પરિણમે છે. વખત જતાં તે લાલ નારંગી રંગ ધારણ કરે છે અને અંતે સફેદ કે રાખોડી ડાઘ તરીકે રહે છે. કેટલીક વાર આવા ટપકાંનો વચ્ચેનો ભાગ ખરી જતાં છીદ્ર પણ જણાય છે. રોગનો ફેલાવો પવન મારફ્તે થાય છે. ઘણી વખત […]