(૧) વાનસ્પતિક વિકૃતિ : આંબાની ડાળીમાં ટોયના પાન શરૂઆતમાં જાડા, ટૂંકા, દળદાર બને છે અને તેની કુદરતી લાક્ષણિકતા ગુમાવે છે. નાની ડાળીઓ ગુરછામાં ફૂટે છે. પાન પણ નાના અણીદાર એકત્રિત રીતે ગુરછામાં ગોઠવાયેલા હોય છે જે કાંઈક અંશે વિકૃત બની જાય છે. આ વિકૃતિ નાના છોડમાં (નર્સરી અવસ્થામાં) તેમજ નાની ક્લમોમાં (૪ થી ૮ […]