સૂકારા અને મૂળખાઈ રોગમાં છોડ સૂકાય છે. દેશી કપાસની જાતોમાં જમીનજન્ય ફૂગથી થતા સૂકારાના રોગમાં છોડ ધીમે ધીમે સૂકાય છે. આ સૂકારો નીચેથી ઉપરની ટોચ તરફ આગળ વધે છે. રોગની તીવ્રતા વધુ હોય તો પાન ખરી પડે છે.આવા રોગિષ્ઠ છોડ જમીનમાંથી સહેલાઈથી ખેંચાઈ આવતો નથી. રોગિષ્ઠ છોડના થડને અને મૂળને ઊભુ ચીરીને જોતાં રસવાહીનીઓ બદામી […]