બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ અથવા ડાયનેટોફ્યૂરાન ૨૦ એસજી 15 ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી 15 મિલિ અથવા ફીપ્રોનિલ ૫ એસસી 30 મિલિ અથવા એસીફેટ ૫૦% ઈમિડાક્લોપ્રીડ ૧.૮% […]