મરચી ઉગાડતા ખેડૂતોને ખબર છે કે થ્રીપ્સ નામની નાનકડી જીવાત કેવડું નુકસાન કરે છે થ્રીપ્સને કુદરતે અજોડ ક્ષમતા અને જંતુનાશકો સામે લડવાની શક્તિ આપી છે આપણે ત્યાં જંતુનાશક દવામાં ક્યુ ઝેર છે તે પણ મોટાભાગે ખેડૂતો જાણતા નથી કે થ્રીપ્સને મારવા કઈ કઈ વિવિધ દવાઓ આવે છે અને તેનો વારાફરતી ઉપયોગ કરવો જોઈએ તે આપણે […]