કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો પાનમાંથી રસ ચૂસે છે અને શરીરમાંથી મધ જેવા ચીકણા પદાર્થનો સ્રાવ બહાર કાઢે છે. જે ઉપરની સપાટી પર પડતાં શરૂઆતમાં તે ચળકાટ મારે […]