ટુંકમાં કપાસની ખેતી ફુલી ફાલી છે અને ફોરજી ના નામે નબળા કપાસ ખેડૂત ઉગાડે છે એટલે આપણુ જીવન ટકી રહેવાનું કારણ કે કપાસમાંજ જ ખેડૂતને કમાણી છે અને કપાસ સીવાય આમ તો તેની પાસે કોઈ વિકલ્પ નથી એટલે આપણે ડરવાનું કારણ નથી, આપણું જીવન ટકી રહેશે પણ એક વાત નક્કિ જાણજે ઈંડા તારે મુકવા માટે […]
Social Plugin