તલના દાણાની સફાઈ અને સુકવણી કર્યા પછી સંગ્રહ કરતી વખતે થોડા પ્રશ્નો ઉભા થાય છે. તલનાં દાણા જુદી જુદી જીવાતો અસર કરે છે. આ માટે તડકા (સૂર્યપ્રકાશ)માં સાફ કરેલા અને સુકવેલા દાણામાં તલનાં દાણામાં પ% થી નીચે ભેજ રહેવો જોઈએ. કોઠારમાં સંગ્રહ કરતી વખતે તલના પીપ એકદમ ફીટ હોવા જોઈએ જેથી જીવાતોનો ઉપદ્રવ ઓછો થાય
Social Plugin