• માતૃ છોડ તંદુરસ્ત હોવો જોઈએ, સારી ગુણવત્તાવાળા ફ્ળ તથા વધારે ઉત્પાદન આપતો હોવો જોઈએ.

  •  માતૃ છોડ રોગ તથા જીવાતમુક્ત હોવો જોઈએ.

  •  ઝાડ દીઠ ઓછામાં ઓછા ૩૫ પીલા જાળવી રાખવા જોઈએ.