બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૃગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ

કરવો. જો ઉપદ્રવ વધારે જણાય તો ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી ૬ ગ્રામ અથવા ડાયફેન્થ્યૂ્રોન ૫૦ ડબલ્યૂપી ૧૫ ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૧૦ મિ.લી. અથવા સ્પીનોસાડ ૪પ એસસી ૬ મિ.લી. અથવા એસીફેટ ૫૦% + ઈમીડાક્લોપ્રીડ ૧.૮% એસપી ૧૫ મિ.લી. અથવા એસીફેટ ૨૫% + ફેનવાલરેટ ૩% ઈસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.