રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8  ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 40  ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 40  ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 8  મીલિ અથવા ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 125  મીલિ 15  લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા