ફેરસ સલ્ફેટ/ હીરાકસી (૨૦%) 150  ગ્રામ  ,  લીંબુના ફૂલ (સાઇટ્રિક એસિડ) 15 ગ્રામ 15  લિટર પાણીમાં ઓગાળી બે થી ત્રણ છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા.