🍀 ગુવારના બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ ૧૦ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મીલિ પ્રતિ કિલો પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવુ.
🍀 બીવેરીયા બેસીયાના કે વટિર્સિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
🍀પાકના વૃદ્ધિકાળ દરમિયાન મોલો, તડતડિયાં કે સફેદમાખીનો ઉપદ્રવ વધારે જણાય તો ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૬ ગ્રામ અથવા ફેનવાલરેટ ૨૦ ઇસી ૮ મીલિ અથવા ટોલફેનપાયરાડ ૧૦ ઇસી ૩૦ મીલિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પરંતુ, વીણી ચાલુ હોય તો કીટનાશકના છંટકાવ પહેલાં ભારે વીણી કરવી અને ત્યારબાદ પૂરતો સમયગાળો જાળવી શીંગો ઉતારવી.
Social Plugin