ખેતરમાંથી અને ખેતરની ફરતેથી જંગલી બાજરી અને રાજગરાના છોડ વીણીને ભેગા કરી નાશ કરવો છોડના નુકસાનગ્રસ્ત ભાગોને પૂછ  સહીત વીણીને નાશ કરવો. થડની આજુબાજુમાં ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૩૦ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી જમીનમાં રેડવુ અથવા ફેનવાલરેટ ૦.૪ ડીપી ૩૦ કિ.ગ્રા./હે. દીઠ જમીનમાં પૂંખવુ. કિવનાલફોસ રપ ઇસી ૩૦ મિ.લિ. અથવા મેલાથીયોન ૫૦ ઇસી ૧૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.